શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ
તથા
શ્રી સરખેજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મ્હાડ ટ્રસ્ટ, અંબાજી
તારીખ: 17/12/2025
સવૅ જ્ઞાતિજનને,
આપણા બંન્ને ટ્રસ્ટના નાણાંકીય વર્ષ 2024–2025 ના વાર્ષિક હિસાબો અત્રે પી.ડી.એફ. ફાઇલ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે.
આ હિસાબો અંગે જો આપને કોઈપણ સૂચન કે અભિપ્રાય હોય તો તે તા. 24/12/2025 પહેલાં બંન્ને ટ્રસ્ટના સેક્રેટરીશ્રીને આપડી સરખેજ વહીવટી ઓફિસે મોકલવા વિનંતી છે.
સામાન્ય સભાની માહિતી
આપણા બંન્ને ટ્રસ્ટની સામાન્ય સભા નીચે મુજબ યોજવામાં આવી છે:
- તારીખ: 28/12/2025 (રવિવાર)
- સ્થળ: એડવોકેટ શ્રી રમેશચંદ્ર જે. ત્રિવેદી ભવન, સરખેજ
સમય:
- શ્રી સરખેજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મ્હાડ ટ્રસ્ટ, અંબાજી – સાંજે 4:00 કલાકે
- શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ – સાંજે 4:30 કલાકે
સદર પી.ડી.એફ. ફાઇલની હાર્ડ કોપી જો કોઈને જોવા ઈચ્છા હોય તો તે સરખેજ ખાતે આવેલી વહીવટી ઓફિસમાં ઉપલબ્ધ રાખેલ છે.
પ્રમુખ શ્રી
(શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ
તથા
શ્રી સરખેજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મ્હાડ ટ્રસ્ટ, અંબાજી)